ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ સારા ખાન ફરી એકવાર પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે.



તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર મોટા સમાચાર ફેન્સ સાથે શેર કર્યા છે



સારાએ એક પોસ્ટ કરી જાહેરાત કરી છે કે તેણે તેના બોયફ્રેન્ડ શાંતનુ રાજે સાથે બ્રેકઅપ કરી લીધું છે.



સારા ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના બ્રેકઅપની માહિતી શેર કરી છે.



સારાએ લખ્યું છે કે, પરસ્પર સંમતિથી મે અને મારા પાર્ટનરે અલગ થવાનો નિર્ણય લીધો છે



સારા ખાનનો બોયફ્રેન્ડ શાંતનુ પાયલટ છે. જેને અભિનેત્રી છેલ્લા ચાર વર્ષથી ડેટ કરી રહી હતી.



રિપોર્ટ્સ અનુસાર બંને જલ્દી લગ્ન કરવાના હતા. પરંતુ હવે કપલ અલગ થઇ ગયા હતા



આ પહેલા સારા ખાન બિગ બોસમાં અભિનેતા અલી મર્ચન્ટના પ્રેમમાં પડી હતી.



બંનેએ ત્યાં લગ્ન પણ કર્યા હતા પરંતુ શોમાંથી બહાર આવ્યા બાદ તેના લગ્ન તૂટી ગયા



All Photo Credit: Instagram