અભિનેત્રી મનીષા રાનીએ તાજેતરમાં મુંબઈમાં નવું ઘર ખરીદ્યું હતું



અને હવે તેણે એક લક્ઝરી મર્સિડીઝ કાર ખરીદી છે.



મનીષા રાની બિગ બોસ ઓટીટી 2 થી દેશભરમાં લોકપ્રિય થઇ હતી.



તાજેતરમાં તેણે એક લક્ઝુરિયસ મર્સિડીઝ કાર ખરીદી છે.



જેની જાણકારી તેણે પોતે સોશિયલ મીડિયા પર આપી છે.



મનીષાએ તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.



મનીષા વીડિયોમાં કહે છે, જો તમે મહેનત કરો છો તો સપના સાકાર થાય છે



મનીષા રાનીની અંદાજિત નેટવર્થ 1 કરોડ રૂપિયા છે.



રિપોર્ટ અનુસાર, મનીષા રાની હાલમાં મહિનામાં 2 થી 5 લાખ રૂપિયા કમાઈ રહી છે.



All Photo Credit: Instagram