બોલિવૂડમાં આવતા પહેલા ચિત્રાંગદા મોડલ હતી

અભિનેત્રીએ 2003માં આવેલી ફિલ્મ 'હઝારોં ખ્વાશીં ઐસી'થી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

ચિત્રાંગદા બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળી છે.

ચિત્રાંગદા સુંદરતા અને પરફેક્ટ ફિગર માટે પ્રખ્યાત છે

બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ વાસ્તવિક જીવનમાં ખૂબ જ સુંદર છે

પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી લોકોને દિવાના બનાવે છે

ચિત્રાંગદા સિંહે તેના આ ફોટોથી તહેલકો મચાવી દીધો હતો

સોશિયલ મીડિયા પર તેની તસવીરોને કારણે તે ચર્ચામાં રહે છે

આ ફોટોમાં ચિત્રાંગદા એકદમ અલગ પોઝ આપી રહી છે.

ચિત્રાંગદા સિંહ માત્ર એક અભિનેત્રી નથી, તે બોલિવૂડ ફિલ્મોની નિર્માતા પણ છે.