સાઉથ ગર્લ માલવિકા મોહનન હાલમાં જ એરપોર્ટ પર સ્પૉટ થઇ હતી



એરપોર્ટ પર માલવિકાનો એકદમ અલગ અને હૉટ અંદાજ જોવા મળ્યો હતો



તસવીરોમાં જુઓ બ્લેક બેગ-બ્લેક ચશ્મામાં માલવિકા બૉલ્ડ એન્ડ બિન્દાસ લાગી રહી છે



અભિનેત્રી માલવિકા મોહનન સાઉથ સિનેમાની જાણીતી સ્ટાર છે



માલવિકા પોતાની શાનદાર એકટિંગની સાથે મનમોહક અદાઓને કારણે પણ ચર્ચામાં રહે છે



માલવિકાની આ અદાઓ અને સ્ટાઇલ જોઇને ચોક્કસથી તમે પણ તેના દીવાના બની જશો



અભિનેત્રી માલવિકા મોહનનની આ તસવીરો પણ ચાહકોના દિલને સ્પર્શી ગઈ છે



માલવિકા હંમેશા પોતાની હોટ અદાઓને કારણે ફેન્સ અને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે



માલિવિકાએ આ રેડ ડ્રેસમાં સુંદર લોન્ગ ઇયરિંગ્સ પહેર્યા છે. જેના તેના લૂકની શાન વધારી રહ્યું છે



તમામ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થયેલી છે