ટીવીની યંગ એક્ટ્રેસ પ્રણાલી રાઠોડે ખાસ તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવ્યા છે બ્લૂ શૉર્ટ ડ્રેસમાં પ્રણાલી રાઠોડનો મૉસ્ટ હૉટ લૂક વાયરલ કર્યો છે પ્રણાલી રાઠોડે કેમેરા સામે ઘરમાં જ સેક્સી એન્ડ હૉટ પૉઝ આપ્યા છે 24 વર્ષીય એક્ટ્રેસ કેટલાક ટીવી શૉમાં દેખાઇ ચૂકી છે પ્રણાલી રાઠોડ યહ રિશ્તા ક્યા કહલાતા હૈમાં જોવા મળી હતી પ્રણાલી તસવીરોમાં માથે હેટ અને શૉર્ટ ડ્રેસમાં લેગ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે લૂકને પુરો કરવા ઓપન સિલ્કી હેરની સાથે એક્ટ્રેસે હાઇ હીલ્સ કેરી કરી છે પ્રણાલી રાઠોડ સોફા પર બેસીને મદહોશ અદાઓમાં પૉઝ આપી રહી છે પ્રણાલી રાઠોડ સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો પ્રણાલી રાઠોડના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે