તાજેતરમાં જ ટીવી સ્ટાર સોફી ચૌધરી એરપોર્ટ પર ક્લિક થઇ હતી સોફીએ આ દરમિયાન નવા લૂકમાં શાનદાર તસવીરો કેપ્ચર કરાવી છે આ તસવીરો ઇન્ટરનેટ પર શેર થતાની સાથે જ આગ લગાવી રહી છે આ તસવીરોમાં સૌફી જીન્સ ટીશર્ટમાં એકદમ હૉટ અંદાજમાં એરપોર્ટ સ્પૉટ થઇ હતી એક્ટ્રેસ હોટ ફિગરમાં અલગ અલગ અંદાજમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી છે એક્ટ્રેસના ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને લાઈક કરી રહ્યા છે સોફી ચૌધરીએ ભૂતપૂર્વ MTV india VJ અને મોડલ પણ છે. ઇન્સ્ટાગ્રામ પર 5.4 મિલિયન ફોલોઅર છે અભિનેત્રી સોફી ચૌધરી તેની સ્ટાઇલિશ સ્ટાઇલ માટે જાણીતી છે અભિનેત્રી સોફી ચૌધરી તેના સ્ટાઇલિશ આઉટફિટ્સને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે તમામ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થયેલી છે