બૉલીવુડની બાર્બી ડૉલ ગણાતી ઉર્વશી રૌતેલાએ લેટેસ્ટ લૂક ફ્લૉન્ટ કર્યો છે



તાજેતરમાં જ ઉર્વશી રૌતેલાનો શાઇન પિન્ક ડ્રેસમાં એરપોર્ટ પર કૂલ લૂક બતાવ્યો છે



ઉર્વશીએ પિન્ક ડ્રેસમાં પૈપરાજીને મુંબઇ એરપોર્ટ પર શાનદાર પૉઝ આપ્યા છે



લૂકને પુરો કરવા ઉર્વશીએ સેન્ડલ સાથે હેરી બન કેરી કર્યુ છે



ઉર્વશી રૌતેલા એક એવી અભિનેત્રી છે જે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



આ ફોટામાં તમે જોઈ શકો છો કે ઉર્વશી રૌતેલા સ્ટાઇલિશ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે



ઉર્વશી વાસ્તવિક જીવનમાં કેટલી બોલ્ડ છે તેનો અંદાજ આ તસવીરો દ્વારા સરળતાથી લગાવી શકાય છે



ઉર્વશી રૌતેલાએ ‘પિંક ગર્લ’ બની સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ



ઉર્વશી છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટર ઋષભ પંતને લઇને પણ ચર્ચામાં રહી ચૂકી છે



તમામ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થયેલી છે