નિક્કી તંબોલીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે


નિક્કી હંમેશા તેના હોટ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે


આજે અભિનેત્રીએ તેના ઘણા ફોટા શેર કર્યા છે


તે એકદમ ડીપ નેક ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે


આ તસવીરોમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.


આ તસવીરોમાં નિક્કી લીલા રંગનું ગાઉન પહેરેલી જોવા મળી રહી છે


આ ડ્રેસમાં નિક્કી તંબોલી ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી છે


નિક્કીના આ ફોટા જોઈને ચાહકો ફોટા પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે


નિક્કી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે


(All Photo Instagram)