ટીવી અભિનેત્રી માહિરી શર્માના હૉટ એન્ડ બૉલ્ડ ફોટોશૂટે મચાવી ધમાલ



માહિરા શર્માએ બેક ફ્લૉન્ટ કરતાં આપ્યા સેક્સી પૉઝ



ઓપન બેક સાથે ગાર્ડનમાં ઝૂલામાં ઝૂલતી જોવા મળી માહિરા શર્મા



માહિરા શર્મા પોતાની સુંદરતાથી બૉલીવૂડની અભિનેત્રીઓ પણ ઝાંખી પાડે છે



માહિરા શર્મા બિગ બૉસ 13માં જોવા મળી હતી, તેનો અંદાજ બધાથી અલગ છે



માહિરા પારસ છાબરા સાથેની તેની લવસ્ટૉરીના કારણે પણ ચર્ચામાં રહી છે



માહિરા શર્માનો જન્મ 25 નવેમ્બર 1997 ના રોજ થયો હતો



25 વર્ષની ઉંમરે માહિરા ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ગઈ છે



તમામ તસવીરો માહિરા શર્માના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી...