બૉલીવુડ હસીના કૃતિકા કામરાનો એકદમ ગૉર્ઝિયસ લૂક આવ્યો સામે



એક્ટ્રેસ કૃતિકા કામરા પોતાના બિન્દાસ લૂક માટે જાણીતી છે



કૃતિકા કામરાએ ઘરના દરવાજા પાસે ઉભા રહીને શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે



કૃતિકા કામરાએ બ્લેક સ્લીવલેસ ટૉપ અને લાઇટ કલરનું ગાઉન કેરી કર્યુ છે



કૃતિકા કામરાએ આ પહેલા મેકઅપ લૂક માટે તૈયાર થતી દેખાઇ હતી



એક્ટ્રેસ અત્યારે પોતાના રિલેશનશીપને લઇને ચર્ચામાં રહી છે



34 વર્ષીય એક્ટ્રેસ હજુ પણ સિંગલ લાઇફ એન્જૉય કરી રહી છે



એક્ટ્રેસ કૃતિકા છેલ્લે હશ હશ અને ભીડ ફિલ્મમા જોવા મળી હતી



કૃતિકાએ એકતા કપૂરના શૉ કિતની મોહબ્બત હૈ થી કેરિયરની શરૂઆત કરી હતી



કૃતિકાને ઈન્સ્ટાગ્રામ પર કુલ 1.7 મિલિયનથી વધુ લોકો ફોલો કરી રહ્યાં છે