બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ નેહા ધૂપિયાએ બતાવ્યો કાતિલ અંદાજ નેહા ધૂપિયાએ ડાર્ક અને સ્કાય બ્લૂ ડ્રેસમાં ઘરમાં જ આપ્યા શાનદાર પૉઝ લૂકને પુરો કરવા એક્ટ્રેસે વાળને ખુલ્લા રાખીને બારીની બહાર જોઇ રહી હતી 43 વર્ષીય એક્ટ્રેસ અત્યારે બે બાળકોની માં બની ચૂકી છે વર્ષ 2018માં અંગત બેદી સાથે નેહા ધૂપિયાએ લગ્ન કરી લીધા હતા નેહા હંમેશા પોતાના પરિવાર સાથે એન્જોય કરતી જોવા મળે છે કેમેરા સામે નેહા બૉલ્જ અંદાજમાં પૉઝ આપતી જોવા મળી રહી છે નેહા ધૂપિયા છેલ્લે લસ્ટ સ્ટૉરી ફિલ્મમા જોવા મળી હતી આ પહેલા પણ નેહા પોતાના ગ્લેમરસ ફોટોશૂટથી ઇન્ટરનેટ પર ધમાલ ચૂકી છે નેહા ધૂપિયા ફિલ્મોથી દુર છે પરંતુ સોશ્યલ મી઼ડિયા પર ખુબ જ એક્ટિવ છે