વરુણ ધવનની નવી તસવીરો સામે આવી છે.

આ તસવીરોમાં વરુણ ધવન શોર્ટસ અને ટીશર્ટમાં જોવા મળી રહ્યો છે

મુંબઈમાં અંધેરી વિસ્તારમાં સ્પોટ થયો હતો વરુણ

તાજેતરમાં બવાલ ફિલ્મમાં જોવા મળ્યો હતો વરુણ

તેમાં તેની સાથે જ્હાન્વી કપૂરે અભિનય કર્યો હતો

વરુણ ધવન તેની ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે

વરુણ ધવનની ફેન ફોલોઈંગ ખુબ મોટી છે

વરુણ તેની ફિલ્મોની સાથે સાથે લુકને કારણે પણ ચર્ચામાં રહે છે

વરુણ ધવનના ફેન્સ તેની એક ઝલક જોવા તલપાપડ રહે છે

(All photo reporter)