બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે દિશા તાજેતરમાં દિશાએ તેના લેટેલ્ટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે રેડ આઉટફીટમાં ગોર્જિયસ લાગી રહી છે અભિનેત્રી ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં દિશાની તસવીરો આગની જેમ વાયરલ થઈ દિશા સાડી લુકમાં પણ સુંદર લાગે છે દિશા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે દિશા દિશા તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ટાઈગર શ્રોફ સાથેના રિલેશનને લઈને પણ ચર્ચામાં રહે છે અભિનેત્રી દિશાની સુંદરતાના કરોડો લોકો ફેન છે (All Photos-Instagram)