ઈન્સ્ટા ટ્રેન્ડને ફોલો કરે છે ભોજપુરી ક્વીન
મોનાલિસાને રિલ્સ બનાવવાનો ઘણો શોખ છે
મોનાલિસા સોશિયલ મીડિયા દ્વારા ફેંસ સાથે જોડાયેલી રહે છે
એક્ટ્રેસનો મસ્તીભર્યો અંદાજ ફેંસને ખૂબ પસંદ આવે છે
મોનાલિસા દરેક ટ્રેંડને મિનિટોમાં ફોલો કરી લે છે
સોશિયલ મીડિયાના ટ્રેન્ડ મુજબ તે ફોટા, વીડિયો પોસ્ટ કરતી રહે છે
આ તમામ ટ્રેંડ ફોલો કર્યા બાદ મોનાલિસા ઘણી ખુશ લાગે છે
વીડિયો શેર કરીને એકટ્રેસ લખે છે- લવ્ડ ડૂઈંગ ધીસ
એક્ટ્રેસની ફેન ફોલોઇંગમાં સતત વધારો થઈ રહ્યો છે