સાડીમાં જોવા મળ્યો ઈશા ગુપ્તાઓ ગ્લેમરસ અંદાજ ઈશાની ગણતરી ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીઓમાં થાય છે હંમેશા વેસ્ટર્ન લુકમાં જોવા મળતી ઈશાએ સાડી પહેરીને બધાને ચોંકાવી દીધા સાડી લુકમાં પણ ઈશા બહુ સુંદર લાગી રહી છે પોતાના બોલ્ડ અવતારના કારણે હંમેશા ચર્ચામાં રહે છે ઈશા ઈશાએ તાજેતરમાં પોતાના સાડી લુકની તસવીરો શેર કરી છે અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે ખુલ્લા વાળ અને ગ્રીન સાડીમાં ઈશાનો જોવા મળ્યો અલગ અંદાજ ઈશા પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી(All Photos-Instagram)