દ્રષ્ટી ધામી દરેક લુકમાં કહેર વર્તાવે છે બ્લેક ચશ્મા પહેરી કુલ અંદાજમાં જોવા મળી અભિનેત્રી દ્રષ્ટી ધામી પોતાના સિઝલિંગ લુકથી લોકોને દિવાના બનાવી દે છે દ્રષ્ટીની ગણતરી ટીવીની સંસ્કારી વહુ તરીકે થાય છે રિયલ લાઈફમાં બહુ બોલ્ડ છે અભિનેત્રી ટીવી પર સાડીમાં જોવા મળતી દ્રષ્ટીને વેસ્ટર્ન લુક પસંદ છે દ્રષ્ટીના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ તસવીરોની ભરમાર છે અભિનેત્રીના ફેન્સ તેમની દરેક તસવીર પર પ્રેમ વરસાવે છે દ્રષ્ટી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે પોતાની અલગ ફેશન અને સ્ટાઈલ માટે જાણીતી છે અભિનેત્રી