સ્વિમિંગ પુલમાં કૃતિ ખરબંદાનો જોવા મળ્યો કાતિલ અંદાજ તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે કૃતિ ખરબંદાનો આ અંદાજ ફેન્સને દિવાના બનાવી દે છે પુલમાં એક બાદ એક બોલ્ડ પોઝ આપી રહી છે કૃતિ દરેક લુકમાં કહેર વર્તાવે છે કૃતિ ખરબંદા ખુલ્લા વાળમાં ફેન્સના ધબકારા વધારી રહી છે કૃતિ અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી કૃતિ પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે