ભીખુદાન ગઢવીને પદ્મશ્રી સહિત અનેક એવોર્ડ મળ્યા છે. માયાભાઈ આહીર લોક સાહિત્યની વાતો દ્વારા ગુજરા, દેશ, દુનિયામાં જાણીતા છે. 'ચમન બનેગા કરોડપતિ'થી સાંઈરામ દવેને ખ્યાતિ મળી હતી. રાજભા ગઢવી ઘનશ્યામ લાખાણી મનસુખભાઈ વસોયા હિતેશ અંટાળા શાહબુદ્દીન રાઠોડ ધીરુભાઈ સરવૈયા જગદીશ ત્રિવેદી દેવાયત ખવડ. (તમામ તસવીર સૌજન્યઃ સોશિયલ મીડિયા)