અભિનેત્રી ચેતના પાંડેએ હાલમાં જ તેની ગ્લેમરસ તસવીરો શેર કરી છે

ચેતના પાંડે આ દિવસોમાં વેકેશનના મૂડમાં છે.


ચેતના પાંડે તુર્કીમાં રજાઓ માણી રહી છે.


તસવીરોમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.


ચેતના પાંડે બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.


ચેતના પાંડેએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તુર્કીની જ કેટલીક તસવીરો શેર કરી હતી


ખતરોં કે ખિલાડી 12માં ધૂમ મચાવનાર ચેતના પાંડેએ લોંગ ગાઉન પહેરીને શાનદાર ફોટોશૂટ કરાવ્યું હતું.


ચેતના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે


તેણે બિકિનીમાં પણ ફોટોશૂટ કરાવ્યું હતું


All Photo Credit: Instagram