ઇશિતા દત્તા બૉલીવુડ અને ટીવી એક્ટર છે ઇશિતા મિસ ઇન્ડિયા તનુશ્રી દત્તાની નાની બહેન છે અજય દેવગન સાથે ‘દૃશ્યમ-2’માં શાનદાર અભિનય કર્યો હાલમાં તે ‘ધી ગર્લ ઓન ટ્રેન’માં દેખાઈ હતી ઇશિતા સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ છે તેણે 2017માં એક્ટર વત્સલ શેઠ સાથે લગ્ન કર્યા તેણે અત્યાર સુધીમાં 10 ફિલ્મોમાં કામ કર્યું છે ઇશિતાએ 10 ટીવી સિરિયલમાં કામ કર્યું છે ‘રહને દો ઝરા’ અને ‘કીથે’ તેના મ્યુઝિક વિડીયો છે