વિક્રાંત મેસ્સીનો જન્મ 3 એપ્રિલ 1987ના દિવસે મુંબઈમાં થયો હતો.

વર્ષ 2007માં તેણે ટેલિવિઝનમાં અભિનય કારકિર્દી શરૂ કરી

વર્ષ 2013માં લૂટેરા ફિલ્મથી બૉલીવુડમાં કારકિર્દી શરૂ કરી

વિક્રાંતે અત્યાર સુધીમાં 10 ટીવી સિરિયલમાં કામ કર્યું છે

વિક્રાંતે અત્યાર સુધીમાં 14 ફિલ્મોમાં કામ કર્યું છે

વિક્રાંતે મિર્ઝાપુર સહીત 5 વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે

વિક્રાંત મેસ્સીએ 7 જેટલી શોર્ટ ફિલ્મ પણ કરી છે

તેને બેસ્ટ એક્ટરનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળેલો છે

વિક્રાંત મેસ્સીએ હાલમાં જ શીતલ ઠાકુર સાથે લગ્ન કર્યા છે