ટીવીની જાણીતી અભિનેત્રી શ્રદ્ધા આર્યા તેની ખુબરસુરતી માટે જાણીતી છે તેમની તસવીરો સોશિયલ મીડિયા પર અવાર નવાર વાઈરલ થતી રહે છે હાલમાં તેમની કેટલીક હોટ તસવીરોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે તેમની આ તસવીરો પર ફેન્સ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે શ્રદ્ધાનો આ અંદાજ કોઈને પણ પાગલ કરી શકે છે અભિનેત્રીનો સ્ટનિંગ લૂક હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે તેમના ચાહકો અભિનેત્રીના નવા લૂકની ખુબ પ્રશંસા કરી રહ્યા છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે શ્રદ્ધા પોતાની એક્ટિંગની સાથે સાથે તેની ફેશન માટે પણ જાણીતી છે ફેન્સને પણ તેમનો આ નવો અંદાજ પસંદ આવી રહ્યો છે