ટીવી અભિનેત્રી આમના શરીફની એક્ટિંગના સૌ દિવાના છે અભિનેત્રી પોતાની સુંદરતા માટે પણ જાણીતી છે પોતાની હોટ અદાથી લોકોને આકર્ષિત કરે છે અભિનેત્રી તેમના ચહેરા પર માસુમતા જોઈ લોકોની નજર નથી હટતી અભિનેત્રી સ્ટાઈલીશ લાઈફ સ્ટાઈલ માટે પણ ચર્ચામાં રહે છે આ તસવીરમાં અભિનેત્રી ખુબ જ હોટ લાગી રહી છે 39 વર્ષની ઉંમરે પણ અભિનેત્રીએ પોતાની જાતને ફીટ રાખી છે આમનાએ 2003માં ટીવી ઈન્ડસ્ટ્રીમાં શરૂ કરી હતી કેરિયર સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે અભિનેત્રી તે તેમની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે