જાન્હવી-કપુરે તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરમાં જાન્હવી-કપુર બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે



જાન્હવી-કપુર બ્લેક ડ્રેસમાં કહેર વર્તાવી રહી છે



સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે જાન્હવી-કપુર



ઈન્સ્ટા પર અભિનેત્રીના 20 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે



ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી



અભિનેત્રીની ફેશન સેન્સ પણ અનોખી છે



પોતાની સ્માઈલથી ફેન્સના દીલ જીતી લે છે અભિનેત્રી



(all photo instagram)