જાન્હવી તેના બેબાક અંદાજ માટે જાણીતી છે

ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી

તાજેતરમાં અભિનેત્રીએ સુંદર તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં ગોર્જિયલ લાગી રહી છે જાન્હવી

જાન્હવીની ગણતરી સ્ટાર કિડ્સમાં થાય છે

સોશિયલ મીડિયા પર અભિનેત્રીના કરોડો ફેન્સ છે

પોતાની ફેશનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે જાન્હવી

જીમ લુકમાં જોવા મળી અભિનેત્રી

જાન્હવી તેની ફિટનેસનું પણ ખુબ ધ્યાન રાખે છે

(All Photos-Instagram)