સાક્ષી પંત સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. સાક્ષી પંત યુનાઇટેડ કિંગડમમાં અભ્યાસ કરી રહી છે. સાક્ષીએ દેહરાદૂનની દૂન સ્કૂલમાંથી પણ અભ્યાસ કર્યો છે. સાક્ષી પંતનો જન્મ 2 સપ્ટેમ્બર, 1995ના રોજ થયો હતો. સાક્ષી ઋષભ પંત કરતા બે વર્ષ નાની છે. સાક્ષીએ તેની ફિટનેસ પર ઘણું કામ કર્યું છે. છેલ્લા બે વર્ષમાં તેણે 19 કિલો વજન ઘટાડ્યું છે. સાક્ષીએ પોતાના ટ્રાન્સફોર્મેશનનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. સાક્ષી પંત ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરતી રહે છે. સાક્ષીની સુંદરતા કોઈને પણ દિવાના બનાવી શકે છે.