મિસ યૂનિવર્સ હરનાઝ સંધૂના પરફેક્ટ ફિગરનું રાજ



હરનાઝ નિયમિત કરે છે આ 5 એક્સરસાઇઝ



તે નિયમિત વર્કઆઉટમાં પુશઅપ્સ, સ્કિપિંગ, યોગ કરે છે



એક્સરસાઇઝ પહેલા કરે છે ડેઇલી સ્ટ્રેચિંગ



ત્યારબાદ તે બેટલ રોપ એક્સરસાઇઝ કરે છે



જેનાથી આખા શરીરની ચરબી બર્ન થાય છે



તે નિયમિત અડધો કલાક ટ્રેડમિલ પર દોડે છે



લંજેસ ((Lunge) પણ તેના વર્કઆઉટનો એક પાર્ટ છે