Janhvi Kapoor હાલમાં જ મુંબઈમાં એક ગ્રાન્ડ લૉન્ચ ઈવેન્ટમાં પહોંચી હતી.

આ સાથે જ Janhvi ની સ્ટાઈલની ખૂબ પ્રશંસા કરાઇ રહી છે

Janhvi એ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટા અપલોડ કર્યા છે.

Janhvi Kapoorએ મુંબઈમાં એક ગ્રાન્ડ લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી.

આ પછી તેણે આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

Janhvi એ ઈવેન્ટમાં ઓરેન્જ ડીપ નેક બોડીકોન ડ્રેસ પહેર્યો હતો.

તસવીરોમાં Janhvi Kapoor બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર તેના કરોડો ચાહકો છે

Janhvi Kapoor છેલ્લે ફિલ્મ ગુડ લક જેરીમાં જોવા મળી હતી.

All Photo Credit: Instagram