રશ્મિકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



રશ્મિકા તેની ફેશનને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે



રશ્મિાકાએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરમાં તેમણે વેસર્ન આઉટફીટ પહેર્યા છે



આ લુકમાં સુંદર લાગે રહી છે અભિનેત્રી



રશ્મિાકા પોતાની સ્માઈલથી ફેન્સને દિવાના બનાવી દે છે



રશ્મિકા દરેક આઉટફીટમાં સુંદર લાગે છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી



ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે



(All Photos-Instagram)