ઉર્વશી દરેક આઉટફીટમાં હોટ દેખાય છે

ઉર્વશીના આ હોટ અંદાજને ફેન્સ ખુબ પસંદ કરે છે

ઉર્વશી તેના ફોટોને લઈ સતત ચર્ચામાં રહે છે

બોલીવુડ એક્ટ્રેસ અને મોડલ છે ઉર્વશી

ઉર્વશીએ ફિલ્મી કરીયરની શરુઆત સિંહ સાહબ ધી ગ્રેટથી કરી

સિંહ સાહબ ધી ગ્રેટમાં ઉર્વશીએ સની દેઓલ સાથે કામ કર્યું

હાલમાં જ ફિલ્મ 'ધ લિજેન્ડ'માં જોવા મળી ઉર્વશી

ઉર્વશીએ હાલમાં જ આ ફોટો શેર કર્યા હતા

બ્લેક ગોગલ્સ પહેરીને ઉર્વશીએ ફેન્સના દિલ જીત્યાં

ઉર્વશીના આ ફોટોને ખુબ લાઈક્સ મળી