કેટરીના કૈફ બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાની એક છે



અભિનેત્રીએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરમાં અભિનેત્રી સાડી પહેરેલી જોવા મળી રહી છે



આ પહેલા પણ અભિનેત્રી સાડી લુકમાં જોવા મળી હતી



બ્લેક સાડીમાં કહેર વર્તાવી રહી છે અભિનેત્રી



સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે કેટરીના



અભિનેત્રીનો દરેક લુક ફેન્સને પસંદ આવે છે



ઈન્ડિયન અને વેસ્ટર્ન બન્ને લુકમાં અભિનેત્રીનો કોઈ જવાબ નથી



અભિનેત્રીએ વિકી કૌશલ સાથે લગ્ન કર્યા છે



(All Photos-Instagram)