રકુલ પ્રીત સિંહની ફિલ્મ થેંક ગોડ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે આ દરમિયા અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે રકુલ પ્રિતે મોનોકિનીમાં તસવીરો શેર કરી છે અભિનેત્રી હાલમાં માલદિવમાં એન્જોય કરી રહી છે વેકેશન મૂડમાં જોવા મળી અભિનેત્રી રકુલ પ્રિત અભિનેત્રી તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે રકુલની ફેશન શેન્સ પણ અનોખી છે તે અવાર નવાર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી (All Photos-Instagram)