સાઉથ એક્ટ્રેસ સોનલ ચૌહાણે નવી તસવીરો પોસ્ટ કરી છે

તેણે નવા ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે

સફેદ રંગના ફ્લોરલ પ્રિન્ટેડ લહેંગામાં સોનમ ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ તસવીરોમાં સોનલ ખૂબ સુંદર લાગી રહી છે

સોનલ ચૌહાણ ઉત્તરપ્રદેશના બુલંદશહરની છે

તેણે ઈમરાન હાશ્મીની ફિલ્મ 'જન્નત'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

સોનલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

સોનલ ચૌહાણ છેલ્લે સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન સાથે જોવા મળી હતી

હવે તે પ્રભાસની ફિલ્મ આદિપુરુષમાં જોવા મળશે

All Photo Credit: Instagram