મલાઈકા દરેક લૂકમાં કહેર વર્તાવે છે



મલાઈકા પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે



તાજેતરમાં અભિનેત્રીએ ઓફ શોલ્ડર ગાઉનમાં તસવીરો શેર કરી છે



વ્હાઈટ ગાઉનમાં કહેર વર્તાવી રહી છે મલાઈકા



મલાઈકા અર્જુન કપુર સાથેના સંબોધોને લઈને પણ ચર્ચામાં રહે છે



મલાઈકાની ફેશન સેન્સ પણ અનોખી છે



આ ઉંમરે પણ અતિ સુંદર લાગે છે મલાઈકા



સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે મલાઈકા



(All Photos-Instagram)