બોલિવૂડ એક્ટ્રેસ Janhvi Kapoor ટોચની એક્ટ્રેસમાં સામેલ છે.

Janhvi Kapoor સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ છે.

તે ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે.

હાલમાં જ Janhvi એ તેનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે.

જેમાં તેની આકર્ષક સ્ટાઈલ જોવા મળી હતી.

ફેન્સ શેર કરેલા ફોટોશૂટમાં અભિનેત્રીના વખાણ કરતા થાકતા નથી.

લેટેસ્ટ ફોટોશૂટમાં Janhvi નિયોન ગ્રીન કલરના કટઆઉટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

Janhvi Kapoorએ તેના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે.

આ ફોટામાં તે તેની સ્લિમ કમર ફ્લોન્ટ કરતી જોવા મળે છે

All Photo Credit: Instagram