પોતાની તસવીરો શેર કરીને પ્રનૂતન ફરી એકવાર ચર્ચામાં આવી છે તેમણે તાજેતરમાં જ લેટેસ્ટ ફોટોશૂટની સિઝલિંંગ તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે હોલ્ટર નેટ ક્રોપ ટોપમાં સુંદર લાગી રહી છે પ્રનૂતન પ્રનૂતને નોટબૂક ફિલ્મથી કેરિયરની શરૂઆત કરી હતી ખુલ્લાવાળ તેની સુંદરતામાં વધુ વધારો કરી રહ્યા છે સ્મોકી મેકઅપ સાથે પોતાની લુકને પ્રનૂતને પુરો કર્યો છે બ્લેક આઉટફીટમાં હોટ લાગી રહી છે અભિનેત્રી કેમેરા સામે કુલ લુકમાં પોઝ આપી રહી છે પ્રનૂતન અભિનેત્રીએ તસવીરો શેર કરતા જ વાયરલ થઈ ગઈ હતી અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે (All Photos-Instagram)