રકુલ પ્રિત તેની સ્માઈલથી લોકોના દિલ જીતી લે છે બ્લેક આફટફીટમાં સુંદર લાગી રહી છે અભિનેત્રી રકુલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે વીડિયોમાં મસ્તી કરતી જોવા મળી રકુલ દરેક લુકમાં સુંદર લાગે છે રકુલ રેડ ડ્રેસમાં કહેર વર્તાવી રહી છે અભિનેત્રી ફેન્સ સાથે કનેક્ટ રહેવા અભિનેત્રી સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે રકુલની ફેશન સેન્સ પણ અનોખી છે દરેક આફટફીટમાં સુંદર લાગે છે અભિનેત્રી (All Photos-Instagram)