પરિણીતિ ચોપરાના સ્ટનિંગ લૂક્સ ફોટો થયા વાયરલ

પરિણીતિની સ્ટાઈલ બધાથી હટકે છે

દરેક આઉટફિટ્સમાં સુંદર દેખાય છે પરિણીતિ

પરિણીતિ ચોપડા પ્રિયંકા ચોપડાની કઝિન બહેન છે

પરિણીતિનો આ ફોટોમાં હોટ અવતાર જોવા મળ્યો

પરિણીતિએ 'ઈશકઝાદે' ફિલ્મથી ડેબ્યુ કર્યુ

33 વર્ષની પરિણીતિએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે

પરિણીતિના સ્ટનિંગ લૂક પર ફિદા છે લાખો ફેન્સ

એક્ટ્રેસ હોવાની સાથે સુંદર પ્લેબેક સિંગર પણ છે પરિણીતિ