શહેનાઝ ગીલ પોતાની કાતિલ અદાથી લોકોના દિલ જીતી લે છે



તાજેતરમાં અભિનેત્રીએ રેડ ડ્રેસમાં તસવીરો શેર કરી છે



શહેનાઝનો આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી



બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં કહેર વર્તાવી રહી છે અભિનેત્રી



સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી



તે પોતાની ફેશનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે



શોર્ટ ડ્રેસ પહેરીને પોતાની બોલ્ડ અદા બતાવી રહી છે અભિનેત્રી



દરેક લુકમાં સુંદર લાગે છે શહેનાઝ



(All Photos-Instagram)