રવિના ટંડનને પોતાની લુકથી ફરી ફેન્સને દિવાના કર્યા છે રવિના ટંડન 90ના દાયકાની ટોપ અભિનેત્રીઓમાંની એક છે રવિનાએ તાજેતરમાં જ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે આ તસવીરમાં રવિના બ્લેક થાઈ સ્લિટ ડ્રેસમાં ગોર્જિયસ લાગી રહી છે ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપ સાથે પોતાના લુકને કમ્પ્લિટ કર્યો છે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રવિના ટંડન કેજીએફ2માં જોવા મળી હતી રવિનાની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે (All Photos-Instagram)