કેરીમાં ફાઈટિક એસિડ નામનું તત્વ હોય છે. જે પાણીમાં પલાળવાથી દૂર થાય છે પલાળ્યા વિના ખાવાથી વધુ ગરમ પડશે પાણીમાં પલાળવાથી હાનિકારકતત્વો દૂર થશે કેરીની પ્રકૃતિ ગરમ છે,પિત્તને અસંતુલિતકરેછે. પાણીમાં પલાળીને ખાવાથી ગરમી દૂર થાય છે જંતુનાશક રસાયણો પણ થોડાઘણે અંશે દૂર થશે કેરીમાં થર્મોજેનિક તત્વો હોય છે જેને ખાવાથી શરીરનું તાપમાન વધવા લાગે છે. પલાળેલી કેરી ખાવાથી આ તત્વ ઓછું થઈ જાય છે. પાણીમાં પલાળીને ખાવાથી પિમ્પલ્સની સમસ્યા નથી થતી