કિસમિસ સ્વાસ્થ્યવર્ધક ગુણોનો ભંડાર છે

100 ગ્રામ કિસમિસમાં 50 એમજી કેલ્શિયમ છે


જે દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે.


કિસમિસમાં મોજૂદ ફાઇબર વજન ઉતારવામાં મદદરૂપ.

પલાળેલા કિસમિસ ખાવાથી થાય છે અનેક ફાયદા.


કિસમિસ રક્તને શુદ્ધ કરીને લિવરને ડિટોક્સ કરે છે.


કિસમિસમાં પોલીફેનોલિક ફાઇટોન્યુટ્રીએન્ટ્સ હોય છે.


જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.


આયરનની કમીથી પરેશાન છો?


પલાળેલી કિસમિસથી આયરની કમી દૂર થશે