સાક્ષી પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



અભિનેત્રી ફિલ્મ સોનુ કે ટિટૂ કી સ્વિટીમાં જોવા મળી હતી



તાજેતરમાં અભિનેત્રીએ ગ્લેમરસ તસવીરો શેર કરી છે



બ્લેક આઉટફીટમાં ગોર્જિયસ લાગી રહી છે અભિનેત્રી



સા6ીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે



સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે



પોતાની સ્માઈલથી ફેન્સને દિવાના બનાવી દે છે સાક્ષી



દરેક લુકમાં કહેર વર્તાવે છે સાક્ષી (All Photos-Instagram)