કેટ શર્માએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે બ્લેક કલરના ક્રોપ ટોપ અને મિની જીન્સમાં કેટ ખૂબ જ સુંદર લાગી રહી છે કેટ શર્મા હંમેશા તેના બોલ્ડ ફોટાઓથી ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે. કેટ શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ચાહકો સાથે કનેક્ટ રહેવા તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસનો હોટ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. કેટ શર્માના દરેક અદા પર ફેન્સ તેની સુંદરતાના દિવાના બની જાય છે. અભિનેત્રીની આ તસવીરો પર ફેન્સ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. કેટ શર્મા હંમેશા તેના બોલ્ડ ફોટાઓથી ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી (All Photos-Instagram)