બૉલીવુડ એક્ટ્રેસ સની લિયૉની ફરી એકવાર પોતાના બૉલ્ડ ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી છે

આ વખતે તેને પોતાની અપકમિંગ મૂવી માટે ખાસ ફોટોશૂટ કરાવ્યુ છે, જે ખુબ વાયરલ થઇ રહ્યું છે

એક્ટ્રેસે ફેન્સને પોતાના અંદાજથી ક્લીન બોલ્ડ કરી દીધા છે.

સની લિયૉની તેની આગામી હૉરર કૉમેડી ફિલ્મ ઓહ માય ઘૉસ્ટને લઇને ચર્ચામાં છે.

હાલમાં એક્ટ્રેસ પોતાની ફિલ્મના પ્રમૉશનમા વ્યસ્ત છે. એક્ટ્રેસ આ પહેલા બ્લેક એન્ડ વ્હાઇટ સ્કર્ટ-ક્રોપ ટોપ સાથે જોરદાર પોઝ આપ્યો હતો.

સની લિયૉની અનુરાગ કશ્યપની હૉરર કૉમેડી ફિલ્મ ઓહ માય ઘૉસ્ટમાં દેખાશે, આ પહેલા તેના હૉટ અવતારે ચર્ચા જગાવી છે.

સની લિયૉનીએ એનિમલ પ્રિન્ટ ડ્રેસ ખૂબ જ પસંદ છે. એક્ટ્રેસે બૉલીવુડ ઉપરાંત સાઉથ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

હવે તેની આગામી તમિલ ફિલ્મ 'ઓએમજી- ઓહ માય ઘોસ્ટ' ટૂંક સમયમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

આ હોરર કોમેડી ફિલ્મમાં સની રાણી માયાસેનાનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મના ટ્રેલરમાં સનીનો લુક લોકોને પસંદ આવ્યો છે.

તમામ તસવીર સૌજન્યઃ sunnyleone ઈન્સ્ટાગ્રામ

તમામ તસવીર સૌજન્યઃ sunnyleone ઈન્સ્ટાગ્રામ