હાનિયાની આ ઓરેન્જ ચણીયાચોળીમાં સિલ્વર એમ્બ્રોડરી લુક હલ્દી ફંક્શન માટે ટ્રાય કરી શકો છો રોયલ બ્લુ એમ્બ્રોઇડરી ચણીયાચોળીમાં હાનિયા આમિર ખુબ જ ગોર્જિયસ લાગી રહી છે પર્પલ કલરની ચણીયાચોળીમાં હાનિયા ખુબ જ સુંદર લાગી રહી છે. આ ચણીયાચોળી સંગીત માટે પરફેક્ટ છે લાલ રંગની ચણીયાચોળીમાં હાનિયા ખુબ જ સુંદર દુલ્હન લાગી રહી છે હાનિયાએ લાઈટ પિંક કલરની ચણીયાચોળી પહેરી છે જેમાં મલ્ટી કલરમાં એમ્બ્રોડરી કરેલી છે હાનિયાની આ ગોલ્ડન ચણીયાચોળી સાથે ફલોરલ દુપટ્ટો કોઈ પણ ફંક્શન માટે ફર્સ્ટ ચોઈસ હોય શકે છે હાનિયાએ પીળી ચણીયાચોળીને હોટ પિંક કલરના નેટના દુપટ્ટા સાથે સ્ટાઈલ કર્યો છે