સની આ સમયે માલદિવમાં વેકેશન માણી રહી છે આ દરમિયાન તેમણે કેટલીક તસવીરો શેર કરી છે બિકીનીમાં બોલ્ડ લાગી રહી છે સની સની દરિયા કાંઠે એકથી એક ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી સની દરેક લુકમાં સુંદર લાગે છે આ પહેલા પણ સનીએ બિકીનીમાં તસવીરો શેર કરી હતી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અભિનેત્રી ફિલ્મો કરતા પોતાની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે અભિનેત્રી બ્લેક ચશ્મામાં સનીનો કાતિલ અંદાજ (All Photos-Instagram)