તારા સુતરિયા ફિલ્મો કરતાં સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે. પિંક ઓફ શોલ્ડર ડ્રેસમાં તારા સુતરિયાએ શેર કરી તસવીરો છે. અભિનેત્રીઓ આ કાતિલ અંદાજ થયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અભિનેત્રીએ તેના હોટ અને બોલ્ડ લુકની તસવીરો શેર કરી ચાહકોનાધબકારા વધારી દીધા છે. એક્ટ્રેસ પિંક કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે. કેમેરાની સામે અભિનેત્રીએ અલગ અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે. એક્ટ્રેસની ફિટનેસ જોઈને ચાહકોનો પરસેવો છૂટી ગયો છે. તારા સુતરિયાએ હોટ બ્લેક આઉટફિટ પહેર્યું છે. ખુલ્લા વાળ સાથે અભિનેત્રી એકથી એક સેક્સી પોઝ આપી રહી છે.