પોતાની ડ્રેસિંગ સેન્સથી ચાહકોના હોશ ઉડાવતી ઉર્વસી રૌતેલાએ બોલ્ડ તસવીરો શેર કરી. સિડી પર ચઢીને ઉર્વશીએ એવા બોલ્ડ પોઝ આપ્યા હતા ફક્ત એક જ કલાકમાં ઉર્વશીની આ તસવીરો વાયરલ થઈ ગઈ ઉર્વશી આ તસવીરોમાં લેપર્ડ પ્રિન્ટનું ગાઉન પહેરીને પોઝ આપી રહી છે. ઉર્વશીએ ગાઉન સાથે ડિફરેંટ હેરસ્ટાઇલ પણ કરી છે. ઉર્વશીએ હાઈ પોની કરી છે અને લાઇટ મેકઅપ કર્યો છે. આ લૂકમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. ઉર્વશીએ હાથમાં સિલ્વર બેંગલ્સ, માંગ ટીકા અને વીંટી સાથે પોતાના લૂકને કમ્પલિટ કર્યો છે. ઉર્વશીએ તાજેતરમાં જ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તે ટ્રેડિશનલ અવતારમાં બોલ્ડનેસનો તડકો લગાવી રહી હતી. ઉર્વશીએ સિલ્વર સીક્કેન્સ સાડી પહેરી હતી.