વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર જેસન હોલ્ડર શાનદાર ફોર્મમાં છે. તે ઇગ્લેન્ડ સામેની સીરિઝની પ્રથમ બે મેચમાં 6 વિકેટ ઝડપી ચૂક્યો છે.

ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પીટલ સિડલ બિગ બેશ લીગમાં ખૂબ ખતરનાક ફોર્મમાં છે.
સિડલે અત્યાર સુધી 16 ઇનિંગમાં 17.38 સરેરાશથી 29 વિકેટ ઝડપી છે.

શ્રીલંકાના ઓલરાઉન્ડર દસુને તાજેતરમાં ઝીમ્બાબ્વે સામે વન-ડે સીરિઝમાં શાનદાર દેખાવ કર્યો છે. તેણે બે મેચમાં એક સદી ફટકારી છે.

શ્રીલંકાના ઓલરાઉન્ડર દસુને તાજેતરમાં ઝીમ્બાબ્વે સામે વન-ડે સીરિઝમાં શાનદાર દેખાવ કર્યો છે. તેણે બે મેચમાં એક સદી ફટકારી છે.

સાઉથ આફ્રિકાના બેટ્સમેન ક્વિંટન ડિકોક પણ શાનદાર ફોર્મમાં છે. આઇપીએલમાં તેના પર મોટી રકમની બોલી લાગી શકે છે.

24 વર્ષીય ઓસ્ટ્રેલિયન વિકેટકીપરે બીબીએલ 2022માં સારુ પ્રદર્શન કર્યું છે. તેણે 429 રન બનાવ્યા છે. તેને આઇપીએલમાં મોટી રકમ મળી શકે છે.